KVO News and Events

માન.શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્યસ્મૃતિમાં સમસ્ત જૈન સમાજ માટે "સ્મૃતિકપ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યુ

 
માન.શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્યસ્મૃતિમાં સમસ્ત જૈન સમાજ માટે
 

શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ પ્રેરીત શ્રી ક.વી.ઓ.યુવા પાંખ ધ્વારા આયોજીત અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન માન.શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્યસ્મૃતિમાં સમસ્ત જૈન સમાજ માટે "સ્મૃતિકપ-૨૦૨૨"નું દિપ પ્રાગ્ટય કરી અને ટોસ ઉછાળીને પ્રારંભ કરાવતા સમાજના મહિલા અગ્રણી શ્રીમતી હંસાબેન છેડા સંસ્થાના પ્રમુખ શ્રી જીગરભાઇ છેડા,સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓ અને સમસ્ત મહાજન -મુંબઇના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઇ સતરા,શ્રી હિતેશભાઇ શાહ.

સેવાકીય કાર્યો દ્વારા અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડાને અપાઈ અંજલી.

 
સેવાકીય કાર્યો દ્વારા અનશનવ્રતધારી  શ્રી તારાચંદભાઈ છેડાને અપાઈ અંજલી.
 

પ્નથમ માસિક પુણ્યતિથીએ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ દ્વારા નિરણ કેન્દ્ર, મોક્ષ વાહિની અને આરોગ્ય સહાય કાર્ડ વિગેરેની સેવા શરૂ કરવામાં આવી. જૈન સમાજરત્ન,અનશનવ્રતઘારી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નથમ માસિક પુણ્યતિથીએ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્નકલ્પો શરૂ કરી સેવાકીય કાર્યો સાથે અંજલી આપવામાં આવી હતી. આ પ્નસંગે કાર્યક્રમના પ્નમુખ સ્થાનેથી નગરપતિ શ્રી ધનશ્યામભાઈ ઠકકરે જણાવ્યું હતુ કે એક વડીલ તરીકે શ્રી તારાચંદભાઈ છેડા તેમના માટે રાજકીય તથા સેવાકીય ક્ષેત્રે પ્નેરણાસ્ત્રોત રહયા છે. નાના માં નાના વ્યકિત સાથે સહજભાવે હળીમળી જવાનો સરળ સ્વભાવ અને જરૂરતમંદ વ્યકિતઓ માટેની જીવદયા ક્ષેત્રે શ્રી તારાચંદભાઈની સેવાભાવ બેજોડ હતી.સમસ્ત કચ્છમાં ગૌસેવા અને માનવસેવા માટેના તેમનાં સેવાકાર્યો હમેશાં સૌને યાદ રહેશે.આજે તેમના પરિવાર અને સુપુત્ર શ્રી જીગરભાઈ છેડાએ બંને ‘સંસ્થાઓનાં નેજા તળે સેવાકીય પ્નકલ્પો શરૂ કરી પિતાનાશ્રીનાપગલે સેવાકીય પંથે ચાલવાનો કરેલો સંકલ્પ અને પ્નયાસ આજ રીતે આગળ વધતો રહે એવી પ્નાર્થના. બંને સંસ્થાઓના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે આજરોજ પાંચ ગાડી ઘાસ દ્વારા અબડાસાના બે,અંજાર,મુંદરા,માંડવી મધ્યે એક એક એમ કુલ્લ પાંચ નિરણકેન્દ્રો ની શરૂઆત થઈ રહી છે.ધીરે ધીરે તબકકાવાર અન્ય ગામોમાં જરૂરત અનુસાર વધુ નિરણ કેન્દ્રો દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભુજ શહેર તથા તેની આસપાસના વિસ્તારો માટે વિના મુલ્યે મોક્ષ વાહિની (શબ વાહિની)ની સેવાનો પ્નારંભ કરવામાં આવ્યો હતો.ભુજ મધ્યે રહેતા ક.વી.ઓ. સમાજના સદસ્યો માટે આરોગ્ય સહાય હેતુ માતુલ્ય કાર્ડ સેવા શરૂ કરાઈ રહી છે.પોતાનાા પિતા શ્રી તારાચંદભાઈનાં સેવાકીય કાર્યોને આગળ ઘપાવવાનોસંકલ્પ જીગરભાઈ છેડાએ દોહરાવ્યો હતો. સેવાકીય પ્નકલ્પો સાથે વિજયનગર અને નવનીત નગર જીનાલય મધ્યે શ્રી મુનિસુવ્રતસ્વામીના જન્મકલ્યાણક પ્નસંગે પંચ કલ્યાણક પુજા ભણાવવામાં આવી હતી.જીવદયા પ્નવૃત્તિ અર્થે શ્રી તારાચંદભાઈ છેડાની સ્મૃત્તિમાં શ્રી અચલગચ્છ જૈન સંધ ભુજ દ્વારા રૂ.ર૧ હજાર અને શ્રી પંકજભાઈ વીરજી ઘરોડ પત્રીવાળા પરિવાર દ્વારા રૂ.૧૧ હજારનું અનુદાન સંસ્થાને અપાયુ હતુ. આ પ્નસંગે જૈન સાત સંધ ભુજના પ્નમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરી,ભુજ નગરપાલીકાના નગર સેવક શ્રી ધીરેનભાઈ શાહ,કચ્છ જિલ્લા મહિલા ભાજપના અધ્યક્ષા શ્રીમતી ગોદાવરીબેન ઠકકર, વાગડ બે ચોવીસી જૈન સમાજના પ્નમુખ શ્રી ભદ્રેશભાઈ શાહ,ખતરગચ્છ જૈન સંધના પ્નમુખ શ્રી શ્રી રજનીભાઈ પટવા,અચલગચ્છ જૈન સંધના પ્નમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી ભરતભાઈ ધી વાળા, શ્રી સુપાશ્્રર્વ જૈન સેવા મંડળના પ્નમુખશ્રી કૌશલભાઈ મહેતા, અંજાર આડાના પુર્વ પ્નમુખ શ્રી ભરતભાઈ શાહ,માંડવીના જૈન આગેવાન શ્રી અમુલભાઈ દેઢીયા,શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્ટીશ્રીઓ,શ્રી સર્વ સેવા સંધ(કચ્છ)ભુજના ટ્રસ્ટીશ્રીઓ અને અન્ય સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્નવચન ક.વી.ઓ.ના મંત્રી શ્રી નરેશભાઈ શાહ અને આભારવિધી શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થા સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિતભાઈ ગાલા, શ્રી હરનીશભાઈ મહેતાએ સંભાળી હતી.

મહાજન નું મામેરૂ અંતર્ગત ૨૫૬મી દિકરીને મામેરૂ અર્પણ કરવામાં આવ્યુ.

 
મહાજન નું મામેરૂ અંતર્ગત ૨૫૬મી દિકરીને મામેરૂ અર્પણ કરવામાં આવ્યુ.
 

અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન માન.શ્રી તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી અને માર્ગદર્શન હેઠળ સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઇ છેડાની આગેવાની હેઠળ સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતર્ગત આજરોજ ક.વી.આે.સંકુલ ભુજ મઘ્યે 256મી દિકરીને મહાજન ઘ્વારા મામેરૂ અંતર્ગત રૂ.૧૧,૦૦૦/- બોન્ડ તેમજ અલગ અલગ દાતાશ્રી ઘ્વારા આપવામાં આવેલ વિવિઘ ભેટ અર્પણ કરતા સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા,સહમંત્રી શ્રી હિરેનભાઇ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઇ ગાલા,શ્રી ધીરેનભાઇ પાસડ,સખીવૃંદના શ્રીમતી પ્રિતીબેન ગાલા,શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભટ્ટ. આ પ્રસંગે નીચે મુજબના દાતાશ્રીઓ ધ્વારા કન્યાને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી. માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા,હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવાર, શ્રી ભાઇચંદભાઇ સ્વરૂપચંદ વોરા પરિવાર(સમપર્ણ-ભુજ), શ્રીમતી જયોતિબેન ગીરીશભાઇ છેડા પરિવાર ભુજ,શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર(કમલેશ જવેલર્સ-ભુજ),શ્રી તુલસીભાઇ જોષી પરિવાર (ઓધવરામ ડેવલોપર્સ -ભુજ),શ્રી ઓધવજી ચાંપશી પલણ પરિવાર(એચ.પી.ગેસ -નખત્રાણા),શ્રી મનિષભાઇ મુરજી ભાટીયા પરિવાર (નખત્રાણા),શ્રી અનિલભાઇ માવજી જોબનપુત્રા પરિવાર(નખત્રાણા),શ્રીમતી શીલાબેન કમલેશભાઇ જોષી અને શ્રી કમલેશભાઇ લક્ષ્મીચંદભાઇ જોષી(નખત્રાણા),શ્રીમતી કસ્તુબેન વિશ્રામભાઇ નારાયણજી ચંદે પરિવાર (પ્રકાશ એજન્સી-ભુજ),લીલમબેન ગાંધી પરિવાર (ભુજ),શ્રીમતી નીપાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઇ ચોથાણી (શ્રી સોલ્યુશન -ભુજ), વાધેશ્વરી જર્વેલ્સ હસ્તે ગંગારામભાઇ મનજી (દેવીસરવાળા હાલે નખત્રાણા),શ્રી મહેશભાઇ કે.સોની (મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (વાધેશ્વરી જર્વેલ્સ,મેઇન બજાર નખત્રાણા),સ્વ.મહેશગર નારાણગર ગોસ્વામી અને સ્વ.છગનગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી (મુંદરા),શ્રીમતી ત્રિલોચનાબેન કીર્તિકુમાર મહેતા પરિવાર (માંડવી),શ્રીમતી ભાવેશાબેન નિલયભાઇ મહેતા પરિવાર (ભુજ),શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ પરિવાર ધ્વારા કન્યાને રૂ.૧૧,૦૦૦ ના બોન્ડ અપર્ણ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગની તમામ વ્યવસ્થા સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા,શ્રી હરનીશભાઇ મહેતા એ સંભાળી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઇ ભટ્ટે કરાવી હતી અને ભાવતા ભોજનીયા શ્રી ભરતભાઇ સોનેગરાએ જમાડયા હતા.

મહાજન નુ મામેરૂ અંતગર્ત ૨૫૫મી દિકરીને મામેરૂ અર્પણ કરવામાં આવ્યુ.

 
મહાજન નુ મામેરૂ અંતગર્ત ૨૫૫મી દિકરીને મામેરૂ અર્પણ કરવામાં આવ્યુ.
 

*મહાજન નું મામેરૂ* અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન માન.શ્રી તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી અને માર્ગદર્શન હેઠળ સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઇ છેડાની આગેવાની હેઠળ સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતર્ગત આજરોજ ક.વી.આે.સંકુલ ભુજ મઘ્યે 255મી દિકરીને મહાજન ઘ્વારા મામેરૂ અંતર્ગત રૂ.૧૧,૦૦૦/- બોન્ડ તેમજ અલગ અલગ દાતાશ્રી ઘ્વારા આપવામાં આવેલ વિવિઘ ભેટ અર્પણ કરતા સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા,મંત્રી શ્રી નરેશભાઇ શાહ,ખજાનચી શ્રી હરેશભાઇ ગોગરી,સહમંત્રી શ્રી હિરેનભાઇ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઇ ગાલા,સુરેન્દ્રભાઇ સાવલા,સખીવૃંદના શ્રીમતી પ્રિતીબેન ગાલા,શ્રીમતી નિર્મળાબેન સાવલા.

MAHAJAN NU MAMERU ANTRGHAT 252MI DIKARI NE MAMERU ARPAN KARVAMA AVYU.

 
MAHAJAN NU MAMERU ANTRGHAT  252MI  DIKARI   NE  MAMERU   ARPAN   KARVAMA  AVYU.
 

SHREE KVO JAIN MAHAJAN BHUJ MADHAY AVEL SHREE SANTILAL KANJI GADA PARTY PLOT MADAY SANSTHA DAVARA SANCHLIT MAHAJAN NU MAMERU ANTARGAT VASANTPANCHMI NA PAVAN DIVSE 252 MA LAGNOTASAV BHUJ TALUKANA MADHAPAR NIVASHI SHREE DIPAKBHAO BAPAT NI SUPUTRI CHIRANJIVI NEHAL SANGE NAKATRANA NIVASHI SHREE RATILALBHAI SEVAK NA SUPUTRA CHIRANJIVI BHAVINKUMAR SANGANTHE SARKARSHRINI COVID 19 NA NIYAMO ANUSARINE 50 JANA NI HAJARIMA LAGNOTASV YOJAYA HATA. AA PASANGHE DIKARNI NE MAERU ANTARGAT RS.11,000 NA BOND ARPAN KARTA SANSTHA NA ADYAX SHREE TARACHANDBHAI CHHEDA E JANAVYU HATU K CELA 11 VARAS THI SARU THYEL MAHAJNA NU MAMEU YOJANA ANTARGAT 252 MI DIKARINE MAMERU ARPAN KARVA NO MOKO MALYO CHE TENO ANERO AANAD CHE.GARIB ANE MADYAM VARG NAVADHU NE VADHU PARIVARO POTANI VAHALSOHI DIKARINA NA YOJANA ANTARGHAT LAGAN NO LABH LE TEVI APIL KARI HATI. AA PEASANGE DIKARINA MATA PITA SHREEMATI DEEPABEM DIPAKBHAI BAOAT DAVRA AA YOJANAMA RS.25,000 NU DAAN APVA BADAL SANSTA DAVRA TEMANU SANMAN KARVA,MA AVYU HATU.N.R.I.DATA SHREEMATI LATABEN PRAKESHBHAI KASUNDHARA PARIVAR DAVARA DIKARI NE RS.25,000 NI CHANIYACOLI GIFT MA APVVAMA MAVI HATI. AA LAGHAN PRSANGHE NICHEMUJAB NA DATASHREE TARFTHI KANYANE GIFT ARPAN KARVAMA AVI HATI. 1.MATRUSHRI LAXMIBEN JAGHSHI CHEEDA HASTE SHRIMATI HANSHABEN TARACHANDBHAI CHHEDA PARIVAR.2. SHRIMATI JYOTIBEN GIRISHBHAI CHHEDA PARIVAR.3. SAMARPAN GROUP HASTE SHREE BHAICHNADBHAI SAVRUPCHANDBHAI VORA PARIVAR 4. SHRIMATI JAYSHRIBEN SUBSHABHAI AHIYA PARIVAR (BHUJ).5. SHREE SOLUSION HASTE NEHABEN TOPRANI AND SHREE KETANBAHI PARIVAR (BHUJ).6. SHRIMATI LAXMIBEN JAMNADAS THAKKAR HASTE KAMLESH JAVELAS( BHUJ) .7. SHREE TULSHIBHAI JOSHI PARIVAR (ODHAVRAAM DEVLOPES) (BHUJ).8. SHREE ODHVJIBHAI CHPSHIBHAI PLAN PARIVAR (H.P. GES) (NAKHTRANA).9. SHREE MANISHBHAI MURJIBHAI BAHTIYA PARIVAR (NAKHTRANA).10. SHREE ANILBHAI MAVJIBHAI JOBANPUTRA PARIVAR (NAKHTRANA).11 SHREE KAMLESHBHAI LAXMICHANDBHAI JOSHI PARIVAR (NAKHTRANA).12. SHRIMATI SHILABEN KAMLESHBHAI JOSHI PARIVAR (NAKHTRANA).13. SHREEMATI KASTURBEN VISHRAAMBHAI CHNADE PARIVAR (BHUJ).14.SHRMATI LILAMBEN GANDHI PARIVAR.15 SHREEMATI TRILOCHANABEN KIRITIKUMAR MEHTA PARIVAR.16. VAGESHWARI JEWERELAS HASTE SHREE GANGARAAMBHAI MANJI PARIVAR (DEVISHAR HALE NAKHTRANA). 17.SHRIMATI RASHILABEN KIRITBHAI PARIVAR (MANDVIVALA) ANE SHREE KVO JAIAN MAHAJAN DAVARA RS.11,000 NA BOND KANAYANE ARPAN KARVA MA AVYA HATA. AAJAN AA LAGAN PRASNGHE SANSTHA NA SHMANTRI SHREE HIRENHBHAI PASAD,KHJANCHI SHREE HARESHBHAI GOGRI,TRUSTREE SHREE LALBHAI RAMBHIYA,SHREE SURENDRABHAI SAVLA,SAKHIVRUND NA SHRIMATI HANSHABEN CHHEDA, SHRIMATI PRITIBEN GALA,SHRIMATI NIRMALABEN SAVLA ANE MUNDRA TALUKA MADADY AUDHYOGIK VISTAR NA SARMIKO NA HINFI BHASHI BALKO MATE YUSUF MAHER HALI CENTER AND AARATI FOUDESION NA SYUKT UPAKRME SANSALIT VALABH VIDHALAY NI SISIXA BAHENO HAJAR RAHI NAVDAMPATI NE ASHIRVAD APYA HATA. SANSTHA NA GARNAL MENEGAR SHREE ANKIT GALA ANE MENEGAR SHREE HARNISHBHAI MEHTA E VAYVSTHA SAMBARI HATI. VIDHI VIDHAN SHREE TUSHARBHAI MARAJE KARAVI HATI. JAYARE BHOJAN VAYVASTHA SHRE NARPATBHAI SONEGARE SAMBARI HATI.

Older Articles »

KVO Helping Hands

KVO is the organization, built to help people in any community when they need. It has been like a heartbeat for many people since years. When a poor person is suffering from a disaster or he needs someone's hands, KVO always grants them to live life happily.

In such situation, KVO grants some portion of total cost and for other costs, the organization appeals to public for the donation. Then KVO grants these money collected as donation to the person needful. There are mainly four responsibilities KVO undertake.

  • Education
  • Life Protection
  • Social Responsibility
  • Responsibility towards Senior Citizens

Know More »