KVO News and Events

zL SPJLPVF[P H{G DCFHG E]H wJFZF DCFHG G]\ DFD[~ V\TUT" Z&)DL lNSZLGF ,uGF[t;J IF[Ò DCFHG äFZF DFD[~ V56" SZJFDF\ VFjI]P

 
zL SPJLPVF[P H{G DCFHG E]H wJFZF DCFHG G]\ DFD[~ V\TUT
 

DCFHG V[8,[ ;DFHDF\ GFGFDF\ GFGF HG G]\ wIFG ZFB[ T[G[ DCFHG SC[JFIP VFJL H V[S E]H DwI[ VFJ[, ;\:YF zL SPJLPVF[P H{G DCFHG E]H wJFZF VGXGJ|T3FZL4H{G ;DFHZtG DFGP zL TFZFR\NEF. HUXLEF. K[0FGL Ý[Z6FYL ;DFHGF GFGF DF\ GFGF ,F[SF[G]\ wIFG ZFBLG[ VG[S ;[JFSLI VG[ ;FDFlHS ÝJ'l¿ SZ[ K[P;FDFlHS p¿ZNFlItJ lGEFJJFGF pN[X ;FY[ VFHYL T[Z JZ; 5C[,F VGXGJ|T3FZL4H{G ;DFHZtG DFGP zL TFZFR\NEF. HUXLEF. K[0FGL Ý[Z6FYL zL SPJLPVF[P H{G DCFHG E]H ;\RF,LT DCFHG G]\ DFD[~ IF[HGF V\TUT" VFH ZF[H Z&) DF\ ,uG E]H lGJF;L zL WD["gãEF. 0]0LIF GL ;]5]+L lRP.lXTF ;\U[ E]H lGJF;L zL U],FAl;\C ENF[lZIFGF ;]5]+ lRPHIJLZl;\C ;\UFY[ ,uG ;FHG DCFHG GL lJXF/ p5l:YTLDF\ WFDW]DYL ;\5gG YIF CTFP VF Ý;\U[ DC[DFGF[G]\ :JFUT ÝJRG SZTF\ ;\:YFGF ÝD]B zL ÒUZ TFZFR\NEF. K[0FV[ H6FjI] CT] S[ K[<,F T[Z JQF"YL DFZF 5}HI l5TFzL TFZFR\NEF. HUXL K[0FV[ X~ SZ[, VG[ ;\:YF wJFZF RF,TL VF IF[HGFDF\ VFH[ Z&)DL lNSZLG[ SgIFNFG VF5JFGF[ ;\:YFG[ DF[SF[ D<IF[ K[ T[ AN, VFG\N jIST SIF[" CTF[P T[D6[ JW]DF\ H6FjI] CT] S[ ;DFHGF SF[. 56 UZLA VYJF DwIDJUL"I 5lZJFZ G[ 5F[TFGL lNSZLGF ,uG DF8[ p\RF jIFH[ lWZF6 G ,. VDFZL ;\:YF wJFZF ;\RF,LT DCFHG G]\ DFD[~ IF[HGF GF[ ,FE ,[JF H6FjI] CT]P VFHGF VF ,uG Ý;\U[ DFT'zL ,1DLA[G HUXL RF\5XL K[0F C:T[ zLDTL C\;FA[G TFZFR\NEF. K[0F 5lZJFZ4 ;D56"JF/F zL EF.R\NEF. :J~5R\NEF. JF[ZF 5lZJFZ4 zLDTL HIF[lTA[G ULZLXEF. K[0F 5lZJFZ4zL ;F[<I];G C:T[ zLDTL G[CFA[G 8F[5ZF6L VG[ zL S[TGEF. RF[YF6L 5lZJFZ4 zLDTL HIzLA[G ;]EFQFEF. VF.IF 5lZJFZ4 zLDTL ,1DLA[G HDGFNF; 9SSZ sC:T[ SD,[X HJ[,;"f 5lZJFZ4:JP ,L,FJ\TLA[G DY]ZFNF; 5]ZF[lCT C:T[ zL ÝlN5EF. sKALS,Ff 5lZJFZ4 zL T],;LEF. HF[QFL sVF[WJZFD 0[J,F[5;" v E]Hf 5lZJFZ4zLDTL S:T]ZA[G lJ`F|FDEF. GFZFI6Ò R\N[ sÝSFX V[Hg;Lv E]H f5lZJFZ4 lG,DA[G UF\WL 5lZJFZ4zLDTL Z[BFA[G XFC 5lZJFZv E]H4zL VF[WJÒEF. RF\5XL 5,6 sV[RP5LPU[; vGB+F6Ff 5lZJFZ4zL VlG,EF. DFJÒEF. HF[AG5]+F 5lZJFZ sGB+F6Ff4 zL DC[XEF. S[P;F[GL sDCFD\+L GB+F6F TF,]SF EFH5fszL JFW[`JZL HJ[,;"4D[.G AHFZ GB+F6Ff4N[JL;Z CF,[ GB+F6F lGJF;L zL U\UFZFDEF. DGÒ szL JFW[`JZL HJ[,;"f lJU[Z[ NFTFzLVF[ wJFZF SgIFG[ lJlJW E[8 V56" SZJFDF\ VFJL CTLP VF Ý;\U[ DCFHG GF ÝD]B zL ÒUZ TFZFR\NEF. K[0F4 ;CD\+L zL lCZ[GEF. 5F;04 BHFGRL zL CZ[XEF. UF[UZL48=:8L zL lJGF[NEF. UF,F4zL ,F,EF. ZF\lEIF4 zL lCZF,F,EF. ;{IF4zL E]H SPJLPVF[P H{G ;\WGF 8=:8L zL ;]Z[gãEF. ;FJ,F4zL EFJ[XEF. N[-LIF4zL DlGQFEF. GFU0F4;\WGF 8=:8L VG[ AL;L;LAL A[gSGF 0FIZ[S8Z zL WLZ[GEF. 5F;04DCFHG G]\ DFD[~ ;lDlTGF zL ;\HIEF. DF[TF4zL S<5[XEF. ;FJ,F4 0LG, WZF[04 zLDTL GLTFA[G GFU0F4NFTF 5lZJFZGF lG,DA[G UF\WL4;BLJ'\NGF D\+L zLDTL S[TGFA[G GFU0F4I]JF 5F\BGF ÝD]B zL .XFG DF[TF4D\+L zL lRZFU WGF6L lJU[Z[ V[ p5l:YT ZCL GJ N\5lTG[ X]ESFDGFVF[ 5F9JL VG[ E[8 ;F[UFN V56" SZL CTLP VF X]E Ý;\U[ ;\:YFGF HGZ, D[G[HZ V\lST UF,FV[ ;DU| jIJ:YF ;\EF/L CTLPVF SFI"S|DG]\ ;\RF,G VG[ VFEFZlJWL ;\:YFGF ;CD\+L zL lCZ[GEF. 5F;0[ SZL CTLPlJWL lJWFG zL T]QFFZEF. EÎ[ SZFJL CTLP EFJTF EF[HG zL EZTl;\C ;F[G[UZFV[ HDF0IF CTFP

ભુજ કવીઓ જૈન મહાજન દ્વારા નવનીતનગર જિનાલયનો જીર્ણોદ્ધાર અને વિવિધલક્ષી સંકુલનું નૂતનીકરણ કરાશે

 
ભુજ કવીઓ જૈન મહાજન દ્વારા નવનીતનગર જિનાલયનો જીર્ણોદ્ધાર અને વિવિધલક્ષી સંકુલનું નૂતનીકરણ કરાશે
 

સંસ્થાનુ સુકાન ફરી સંભાળ્યા બાદ પ્રમુખ જિગર છેડાનો કોલ મહાજનનું મામેરુ, વડીલો માટેની માવિત્ર આર્શિવાદ યોજના વધુ સુચારૂ બનાવી આગળ ધપાવશે ભુજ સ્નેહ, સેવા અને સમર્પણના સૂત્રને ચરિતાર્થ કરનાર ભુજ કવીઓ જૈન મહાજન હજી પણ પોતાનો સેવાનો વ્યાપ વિસ્તૃત બનાવશે એવો કોલ સંસ્થાની સામાન્ય બેઠકમાં ફરી પ્રમુખ તરીકે બહુમતીથી વરાઈ આવ્યા બાદ જિગર તારાચંદભાઈ છેડાએ આપ્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી અને સંસ્થાના પૂર્વ પ્રમુખ અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાના એપ્રિલ ૨૦૨૨ માં થયેલ નિધન બાદ તેમની જગ્યાએ જિગર છેડાએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ચાલુ વર્ષે સંસ્થાના ટ્રસ્ટ બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થતાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થા અને તેની વિવિધ પાંખોના પદાધિકારીઓની સામાન્ય સભાએ બિનહરીફ વરણી કરી હતી. પ્રમુખ તરીકે બહુમતીથી ફરી વરણી થયા બાદ જિગર છેડાએ સંસ્થાના સૌ સદસ્ય પરિવારજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો. દિવંગત પૂર્વ પ્રમુખ તારાચંદભાઈ છેડાએ શરૂ કરેલ સેવાની જ્યોતને વધુ પ્રજ્વલિત બનાવવાનો કોલ આપી મધ્યમવર્ગીય પરિવારોની દીકરીઓ માટેની મહાજનનું મામેરું યોજનામાં સમાજના વધુને વધુ પરિવારો જોડાય એ માટે સૌને સહયોગી બનવા અપીલ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધી ૨૬૭ દીકરીઓના લગ્ન સંસ્થા દ્વારા રંગેચંગે યોજાઈ ચૂક્યા છે. ખાસ કરીને સંસ્થાના વડીલો માટેની આર્થિક સહાય અને આરોગ્ય સેવા માટે મદદરૂપ બની રહેલ માવિત્ર આર્શીવાદ યોજનાનો વ્યાપ વિસ્તૃત બનાવવા સમાજના યુવા વર્ગને ખાસ જવાબદારી સોંપી હતી. કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતાં સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્કોલરશીપ મળી રહે તે માટે પણ અન્ય સંસ્થાની મદદથી સહયોગી બનવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે કવીઓ સંકુલના લાલજી વેલજી એન્કરવાલા અતિથિગૃહના નૂતનીકરણ તેમ જ નવનીત નગર જિનાલયના કરાનાર જીર્ણોદ્ધાર માટેના આયોજન વિશે જણાવી સંસ્થાની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ માટે સહયોગી બનતાં તમામ દાતા પરિવારોનો નવનિયુક્ત પ્રમુખે ખાસ ઋણ સ્વીકાર કર્યો હતો. zL SPJLPVF[P H{G DCFHG E]HGL SFZF[AFZLDF\ ÝD]B TZLS[ zL ÒUZ TFZFR\NEF. K[0F4 p5ÝD]B zL D]S[XEF. K[0F4D\+L zL GZ[XEF. XFC4;CD\+L zL lCZ[GEF. 5F;04BHFGRL zL CZ[XEF. UF[UZL VG[ VgI 5NFlWSFZLVF[GL ;JF"G]DT[ JZ6L SZJFDF\ VFJL CTLP HIFZ[ zL E]H SPJLPVF[P H{G ;\WDF\ SFZF[AFZLDF\ R[ZD[G TZLS[ zL ÒUZ TFZFR\NEF. K[0F4 D[G[\ÒU 8=:8L TZLS[ zL <C[ZLEF. K[0F VG[ VgI 8=:8LzLVF[GL ;JF"G]DT[ JZ6L SZJFDF\ VFJL CTLP zL SPJLPVF[ ;BLJ'\NGL GJL SFZF[AFZLGL ZRGF SZJFDF\ VFJL CTL H[DF\ ÝD]B TZLS[ lÝTLA[G HIX[EF. K[0F4D\+L TZLS[ zLDTL S[TGFA[G GFU0F VG[ VgI SFZF[AFZL ;eIGL JZ6L SZJFDF\ VFJL CTLP HIFZ[ SPJLPVF[P I]JF 5F\BGF ÝD]B TZLS[ zL .XFG DF[TF4D\+L lRZFU WGF6L VG[ VgI SFZF[AFZL ;eIF[GL JZ6L SZJFDF\ VFJL CTLP VF ;FDFgI ;EFDF\ ;\:YF äFZF ;\RF,LT DFlJ+ VFXL"JFN IF[HGF ;lDTL VG[ DCFHGG]\ DFD[~ IF[HGF ;lDTLGL ZRGFF SZJFDF\ VFJL CTLP;FDFgI ;EFG]]\ ;\RF,G TYF :JFUT ÝJRG ;CD\+L zL CLZ[GEF. 5F;0[ SZI] CT] VG[ VFEFZ lJWL D\+L zL GZ[XEF. XFC[ SZL CTLP ;DU| jIJ:YF ;\:YFGF HGZ, D[G[HZ zL V\lST UF,FV[ ;\EF/L CTLP

ભુજ કવીઓ સમાજે સેવાકીય ક્ષેત્રે વિશ્વાસ અને વિરાસત જાળવ્યા છેP

 
ભુજ કવીઓ સમાજે સેવાકીય ક્ષેત્રે વિશ્વાસ અને વિરાસત જાળવ્યા છેP
 

સંકુલના રજત જયંતિ સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ~P૨૦ લાખની ગ્રાન્ટની ફાળવણી રાહત દરે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાની જાહેરાત, અયોધ્યાધામથી આવેલ અક્ષત કળશનું પૂજન "નાતજાતના ભેદભાવ વગર ૧૮ વર્ણની સેવા કરતી સંસ્થા કવીઓ જૈન મહાજન ભુજની સેવાઓનો વ્યાપ વટવૃક્ષની જેમ સમગ્ર કચ્છમાં ફેલાયેલો છે." ત્યારે આ સંસ્થાના સંકુલના રજત જયંતિ વર્ષ પ્રસંગે સાંસદ તરીકે પોતાની ગ્રાન્ટ માંથી ૧૦ લાખ રૂપિયા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી ૧૦ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરતા પ્રદેશ ભાજપ મંત્રી અને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંસ્થાના પ્રેરણા સ્રોત પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાને યાદ કરી તેમને સ્મરણાંજલિ અર્પી હતીP સાંસદ શ્રી ચાવડાએ વર્તમાન પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડા અને તમામ ટ્રસ્ટીઓને સેવાની આ જ્યોતને આગળ ધપાવવા અભિનંદન પાઠવી પોતાના સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહએ દિવંગત તારાચંદભાઈ છેડાએ કચ્છ બહાર રહેતા કચ્છી દાનવીર શ્રેષ્ઠીઓને માદરે વતન સાથે જોડી સંસ્થા દ્વારા સમગ્ર કચ્છમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતીPતેમણે સંકુલના ઉદ્દઘાટનથી માંડી ૨૫ વર્ષની સેવાકીય સફરને બિરદાવી હતીP જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંકુલ મધ્યે ચાલતા આરોગ્ય સેવા સહિતના વિવિધ સેવાકીય કાર્યો સાથે ભૂકંપ સમયે અહીં ૫ લાખથી પણ વધુ લોકો માટે કરાયેલ નિશુલ્ક ભોજન વ્યવસ્થાની કામગીરીને યાદ કરી હતીPપૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ગામડાઓમાં ચાલતી મહાજન સેવા પરંપરાને આ સંસ્થાએ શહેરમાં જીવંત રાખી હોવાનું જણાવ્યું હતુંP તેમણે સંસ્થાના કર્મચારીઓના સન્માન કાર્યને બિરદાવ્યું હતુંPપૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ સંસ્થાના સંકુલના બાંધકામ સમયના તેમ જ દિવંગત પ્રમુખ તારાચંદભાઈ છેડા સાથેના સંભારણા વાગોળી વર્તમાન પ્રમુખ જિગર છેડાની કામગીરીને બાપથી બેટો સવાયો કહી બિરદાવી હતીP અમેરિકા મૂકી સેવાકીય કામગીરી માટે વતન કચ્છમાં ધૂણી ધુખાવનાર વિજયભાઈ છેડા અને મુંબઈ છોડી વતન કચ્છમાં સેવાકીય ક્ષેત્રે પોતાનું આયખું સમર્પિત કરી દેનાર લીલાધર ગડા 'અધા' એ તારાચંદભાઈના નિધન બાદ પુત્ર જિગરભાઈ અને સૌ ટ્રસ્ટીઓ સાથે કવીઓ સમાજે લોકોનો વિશ્વાસ અને મહાજન પરંપરાની વિરાસત જાળવી હોવાની લાગણી વ્યક્ત કરી હતીP સંસ્થા વતી પ્રમુખ જિગરભાઈ છેડાએ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે દાતાઓના આર્થિક સહયોગ અને ટ્રસ્ટીઓની હૂંફ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતીP મુન્દ્રા તાલુકા બાદ હવે માંડવી તાલુકામાં છેડા પરિવાર વતી તારાચંદભાઈની સ્મૃતિમાં નેત્રરક્ષા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાજનનું મામેરું અંતર્ગત વિવિધ ૨૩ જ્ઞાતિઓની ૨૬૭ દિકરીઓના લગ્ન થઈ ચૂક્યા છેPએમ્બ્યુલન્સ માટે સાંસદ ફંડમાંથી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવા બદલ વિનોદભાઈ ચાવડા અને પરસોત્તમભાઈ રૂપાલા પ્રત્યે તેમણે સંસ્થા વતી આભાર વ્યક્ત કરી ખાત્રી આપી હતી કે આ એમ્બ્યુલન્સ રાહતદરે ઉપલબ્ધ કરાવાશેP આ પ્રસંગે જાણીતા લોક કલાકાર અને ટ્રસ્ટી લાલ રાંભિયાએ પીપીટી દ્વારા સંકુલની સ્થાપનાથી માંડી અત્યાર સુધીની સંસ્થાની ૨૫ વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતીP સંચાલન હિરેન પાસડ અને વિનોદ ગાલાએ કર્યું હતુંP પ્રારંભમાં મહેમાનોએ દીપ પ્રાગટય સાથે અયોધ્યા ધામથી આવેલ અક્ષત કળશનું પૂજન કર્યું હતુંP કાર્યક્રમમાં અહીં સેવા આપતાં સૌ તબીબો4 સંકુલમાં કામ કરતાં સૌ કર્મચારીઓનું સન્માન કરાયું હતુંP આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા4 ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી4 કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી4 જેમલ રબારી4ડોP કૌશિક શાહ4માંડવી કવીઓના શીલાબેન શાહ4 મુન્દ્રા કવીઓના lCZ[GEF. સાવલા4 ભુજ સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી4માધાપરના હિતેશ ખંડોર4 કવીઓ ભુજના હંસાબેન છેડા4 નિર્મળાબેન સાવલા4ચેતનાબેન છેડા4 અંજુબેન શાહ4 પ્રીતિબેન ગાલા4મુકેશ છેડા4નરેશ શાહ4કેશવજી હરિયા4ગિરીશ છેડા4સુરેન્દ્ર સાવલા4 હરેશ ગોગરી4 ડોP દેવચંદ ગાલા4 હીરાલાલ સૈયા4 લહેરી છેડા4 ભાવેશ દેઢિયા4અમિત વોરા4વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો4આમંત્રિત મહેમાનો4 કવીઓ પરિવારના સૌ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાP

zL SPJLPVF[P H{G DCFHG E]H ;\RF,LT DCFHG G]\ DFD[~ IF[HGF V\TU"T Z&(DF[ ,uGF[t;J WFDW]DYL pHJFIF[P

 
zL SPJLPVF[P H{G DCFHG E]H ;\RF,LT DCFHG G]\ DFD[~   IF[HGF  V\TU
 

zL SPJLPVF[P H{G DCFHG E]H ;\S], DwI[ VFHYL AFZ JZ; 5C[,F VGXGJ|T3FZL4H{G ;DFHZtG DFGP zL TFZFR\NEF. HUXLEF. K[0FGL Ý[Z6FYL zL SPJLPVF[P H{G DCFH E]H[ X~ SZ[, DCFHG G] DFD[~ IF[HGF V\TUT" VFHZF[H Z&( DF\ ,uG E]H lGJF;L zL CZ[XEF. ZF9F[0 GL ;]5]+L lRPlZlwW ;\U[ E]H lGJF;L zL AF,D]S]\NEF. 5\0IFGF ;]5]+ lRPVlDT ;\UFY[ ;FHG DCFHGGL p5l:YTLDF\ ÝE]TFDF\ 5U,F\ 5F0IF CTFP VF Ý;\U[ ;\:YFGF ÝD]B zL ÒUZ࠾TFZFR\NEF. K[0F V[ GJN\5TLG[ X]E[rKF 5F9JL CTLP VF lJX[ ;\:YFGF D\+L zL GZ[XEF. XFC[ H6FjI] CT] S[ VFH[ lNJ;F[ lNJ; DF[\WJFZL JWTL HFI K[P tIFZ[ UZLA VG[ DwIDJUL"I 5lZJFZF[ 5F[TFGL jCF,;F[IL lNSZLGF ,uG SZJF DF8[ B]A H D]xS[,L 50TL CF[I K[ T[G[ wIFGDF\ ,.G[ VDFZF J0L, D]ZaAL zL TFZFR\NEF. HUXLEF. K[0FGL Ý[Z6FYL DCFHG G]\ DFD[~ IF[HGFGF[ VFH YL T[Z JQF" VUFp ÝFZ\E SIF[" VG[ VF IF[HGF EFZ[ VFXL"JFN ~5 AGL K[PVF IF[HGF V\TU"T VtIFZ ;]WL Z&( lNSZLVF[G[ DCFHG G]\ DFD[~ V\TU"T ,uG SZFJL VG[ T[DG[ ;F;ZLI[ J/FJL K[ V[GF[ VDG[ B]A H VFG\N K[PJW]DF\ pD[I]" CT]\ S[ H[D VF56F 3ZGL lNSZL CF[I VG[ T[GF ;FHG DFHG GL p5l:YTDF\ ,uG SZJFDF\ VFJ[ K[P T[YL VF IF[HGFG[ EFZ[ ÝlT;FN D?IF[ K[ VG[ VF ;\:YF ;FDFÒS SFIF[" ;FY[ VG[S ÝJ'l¿VF[G]\ JQF" NZdIFG VFIF[HG SZTL ZC[ K[ VG[ JQF[F" H]GL DCFHG 5Z\5ZFG[ ;FY"S SZ[ K[P VFHGF VF ,uG Ý;\U[ DFT'zL ,1DLA[G HUXL RF\5XL K[0F C:T[ zLDTL C\;FA[G TFZFR\NEF. K[0F 5lZJFZ4 ;D56"JF/F zL EF.R\NEF. :J~5R\NEF. JF[ZF 5lZJFZ4 zLDTL HIF[lTA[G ULZLXEF. K[0F 5lZJFZ4zL ;F[<I];G C:T[ zLDTL G[CFA[G 8F[5ZF6L VG[ zL S[TGEF. RF[YF6L 5lZJFZ4 zLDTL HIzLA[G ;]EFQFEF. VF.IF 5lZJFZ4 zLDTL ,1DLA[G HDGFNF; 9SSZ sC:T[ SD,[X HJ[,;"f 5lZJFZ4:JP ,L,FJ\TLA[G DY]ZFNF; 5]ZF[lCT C:T[ zL ÝlN5EF. sKALS,Ff 5lZJFZ4 zL T],;LEF. HF[QFL sVF[WJZFD 0[J,F[5;" v E]Hf 5lZJFZ4zLDTL S:T]ZA[G lJ`F|FDEF. GFZFI6Ò R\N[ sÝSFX V[Hg;Lv E]H f5lZJFZ4 lG,DA[G UF\WL 5lZJFZ4zLDTL Z[BFA[G XFC 5lZJFZv E]H4zL VF[WJÒEF. RF\5XL 5,6 sV[RP5LPU[; vGB+F6Ff 5lZJFZ4zL VlG,EF. DFJÒEF. HF[AG5]+F 5lZJFZ sGB+F6Ff4 zL DC[XEF. S[P;F[GL sDCFD\+L GB+F6F TF,]SF EFH5fszL JFW[`JZL HJ[,;"4D[.G AHFZ GB+F6Ff4N[JL;Z CF,[ GB+F6F lGJF;L zL U\UFZFDEF. DGÒ szL JFW[`JZL HJ[,;"f lJU[Z[ NFTFzLVF[ wJFZF SgIFG[ lJlJW E[8 V56" SZJFDF\ VFJL CTLP VF Ý;\U[ DCFHG GF p5ÝD]B zL D]S[XEF. K[0F4D\+L zL GZ[XEF.XFC4 ;CD\+L zL lCZ[GEF. 5F;04 BHFGRL zL CZ[XEF. UF[UZL4zL E]H SPJLPVF[P H{G ;\WGF 8=:8L zL EFJ[XEF. N[-LIF4zL DlGQFEF. GFU0F4;\WGF 8=:8L VG[ AL;L;LAL A[gSGF 0FIZ[S8Z zL WLZ[GEF. 5F;04;BLJ'\NGF zLDTL R[TGFA[G K[0F4 zLDTL lÝTLA[G UF,F4zLDTL lGD"/FA[G ;FJ,F4zLDTL DLGFA[G XFC4zLDTL plD",FA[G 5F;04I]JF 5F\BGF zL DC[\SEF. K[0F lJU[Z[ V[ p5l:YT ZCL GJ N\5lTG[ X]ESFDGFVF[ 5F9JL VG[ E[8 ;F[UFN V56" SZL CTLP VF X]E Ý;\U[ ;\:YFGF HGZ, D[G[HZ V\lST UF,F 4zL C;D]BEF. X[9LIF4 zL EZT ZFD lJU[Z[ V[ ;DU| jIJ:YF ;\EF/L VG[ ;CIF[UL ZCIF CTFP VF SFI"S|DG]\ ;\RF,G VG[ VFEFZlJWL ;\:YFGF ;CD\+L zL lCZ[GEF. 5F;0[ SZL CTLPlJWL lJWFG zL T]QFFZEF. EÎ[ SZFJL CTLP EFJTF EF[HG zL EZTl;\C ;F[G[UZFV[ HDF0IF CTFP

કવીઓ ભુજ મધ્યે ૭૦ ટન રેતીમાંથી બનાવેલ શ્રી રામ મંદિરના રેત શિલ્પ, ૧૯૯૨ થી ૨૦૨૪ સુધીના મંદિર નિર્માણના સંકલ્પથી સિદ્ધિ સુધીના તસ્વીરી પ્રદર્શનને ખુલ્લુ મુકાયું

 
કવીઓ ભુજ મધ્યે ૭૦ ટન રેતીમાંથી બનાવેલ શ્રી રામ મંદિરના રેત શિલ્પ, ૧૯૯૨ થી ૨૦૨૪ સુધીના મંદિર નિર્માણના સંકલ્પથી સિદ્ધિ સુધીના તસ્વીરી પ્રદર્શનને ખુલ્લુ મુકાયું
 

લોક શ્રદ્ધાના ધબકારની દેશની પશ્ચિમી સરહદ સુધી અનુભૂતિ: વિનોદ ચાવડાP "વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહેલ અયોધ્યા ધામ મધ્યે પ્રભુ શ્રી રામના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આનંદ અને ઉલ્હાસનો ધબકાર દેશની પશ્ચિમી સરહદે છેક કચ્છ જિલ્લા સુધી ઝીલાયો છે." એ શબ્દો સાથે ભુજમાં કવીઓ જૈન મહાજન મધ્યે શ્રી રામ મંદિર રેત શિલ્પ પ્રતિકૃતિ સાથે ૧૯૯૨ થી ૨૦૨૪ સુધીના રામ મંદિર નિર્માણના સંકલ્પથી સિદ્ધિ સુધીના તસ્વીરી પ્રદર્શનને પ્રદેશ ભાજપ મહામંત્રી અને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ખુલ્લું મૂક્યું હતુંP અહીં સવારથી જ ઉમટેલા લોકોની ભીડને જોઈ સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ પ્રત્યેના લોક શ્રદ્ધાના ધબકારાની અનુભૂતિ દેશની પશ્ચિમી સરહદ સુધી થઈ રહી છેP આ પ્રસંગે સૌને આવકારતા સંસ્થાના પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ઉજવણીના આહ્વાનને પગલે સંસ્થાએ આ નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં ૭૦ ટન રેતીમાંથી રામ મંદિરની રેતશિલ્પ પ્રતિકૃતિ કલાકાર અનિલ જોશીના હસ્તે નિર્માણ કરાઈ છેP સાથે સાથે શ્રી રામ જન્મભૂમિ રથયાત્રા4કારસેવા4 મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને સાંકળતા ૧૯૯૨ થી ૨૦૨૪ સુધીના ૨૨ વર્ષની તસ્વીરોના પ્રદર્શનની ફોટો ગેલેરી અહીં ઊભી કરાઈ છેP જે આજની યુવા પેઢીને શ્રી રામ મંદિરના સંકલ્પ થી સિદ્ધિ સુધીની પ્રતીતિ કરાવે છે[P આ સાથે આજના સમયને અનુરૂપ બે સેલ્ફી પોઈન્ટ પણ છેP જે લોકો માટે સંભારણું બની રહેશેP ૨૧4 ૨૨ અને ૨૩ જાન્યુP દરમ્યાન સવારે ૯ થી રાત્રે ૯ સુધી ભુજના કવીઓ સંકુલ મધ્યે લોકો માટે આ ખુલ્લું રહેશેP જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ JZR\N[[ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સૌ ભારતીયો માટે ઐતિહાસિક અવસર હોવાનું જણાવ્યું હતુંP આ પ્રસંગે કચ્છમિત્રના તંત્રી શ્રી દિપકભાઈ માંકડ4કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ4શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ4કેPડીPસીPસીPબેન્કના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી4 શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર ના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ4 કચ્છમિત્રના સહતંત્રી શ્રી નીખીલભાઈ પંડયા4 ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી, સામાજિક આગેવાન શ્રી અનિલભાઈ ગોZ શ્રી સર્વ સેવા સંધ કચ્છ ભુજના ટ્રસ્ટીશ્રીઓ અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાના આ આયોજનને શ્રી કPવીPઓPજૈન મહાજન ભુજના ટ્રસ્ટીશ્રીઓ ,કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી નરેશ શાહ, ખજાનચી હરેશ ગોગરી, ટ્રસ્ટીઓ કેશવજી હરિયા4 સુરેન્દ્ર સાવલા4 ભાવેશ દેઢીયા4 ધીરેન પાસડ4 સખીવૃંદના પ્રમુખ ચેતનાબેન છેડા4 નિર્મળાબેન સાવલા4 મીનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતાP સંચાલન સહમંત્રી હિરેન શાહ અને ટ્રસ્ટી વિનોદ ગાલાએ કર્યું હતું4 વ્યવસ્થા અંકિત ગાલા અને નીખીલ ઠક્કર એ સંભાળી હતીP

Older Articles »

KVO Helping Hands

KVO is the organization, built to help people in any community when they need. It has been like a heartbeat for many people since years. When a poor person is suffering from a disaster or he needs someone's hands, KVO always grants them to live life happily.

In such situation, KVO grants some portion of total cost and for other costs, the organization appeals to public for the donation. Then KVO grants these money collected as donation to the person needful. There are mainly four responsibilities KVO undertake.

  • Education
  • Life Protection
  • Social Responsibility
  • Responsibility towards Senior Citizens

Know More »